પતિ અને પત્ની વચ્ચે ઘણીવાર ઘરકંકાસ ખૂબ જ મોટું સ્વરુપ ધારણ કરી લેતું હોય છે. જેમાં ક્યારેક પતિ તેની પત્નીની હત્યા કરી નાખ્યાનું સામે આવે છે. ઘર કંકાસના લીધે ઘણા પરિવારો બરબાદ થઈ ગયા છે. જેમાં પતિ અને પત્ની વચ્ચે નાની નાની બાબતે ઝઘડા ઘણીવાર મોટું સ્વરુપ ધારણ કરી લેતી હોય છે. ત્યારે ભાવનગરના પાલીતાણામાં એક પતિએ તેની પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. જે મામલે પોલીસે આરોપી પતિ વિરુદ્ધ તપાસ હાથ ધરી હતી. જેમાં મહિલા દિશાબેનનું મોત થયું હતું.
પાલીતાણામાં પતિએ પત્નીની હત્યા કરી













