રાજકોટ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી મેઈલ મારફતે આપવામાં આવી છે. આ મેઈલમાં રાજકોટ કલેક્ટર કચેરીને પાંચ બોમ્બથી ઉડાવી દેવાની વાતનો ઉલ્લેખ કર્યો છે. આ ધમકી ભર્યો મેઈલ મળ્યા બાદ સમગ્ર શહેરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
સઘન ચેકિંગ હાથ ધરાયું













