• દ્વારકા - મીઠાપુર હાઇવે પર ચેકિંગ દરમિયાન હુમલો
  • શખ્સોએ લાકડી, ધોકા અને પથ્થરથી કર્યો હુમલો
  • ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી

દ્વારકા જિલ્લામાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા છે. ચેકિંગ દરમિયાન પોલીસ પર કાર ચઢાવી હતી. તેામાં પોલીસ પર હુમલો કરી સરકારી ગાડી ઉડાવી હતી. દ્વારકા-મીઠાપુર હાઇવે પર ચેકિંગ દરમિયાન હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં શખ્સોએ લાકડી, ધોકા અને પથ્થરથી હુમલો કર્યો હતો.

ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી

ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તથા પોલીસે 6 શખ્સોને ઝડપી તપાસ હાથ ધરી છે. જેમાં દ્વારકા જિલ્લામાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. તેમાં ચેકિંગ દરમિયાન પોલીસ પર કાર ચઢાવી હતી. તેમાં પોલીસ પર હુમલો કરી સરકારી ગાડી ઉડાવી દિધી હતી. જેમાં દ્વારકા - મીઠાપુર હાઇવે પર ચેકિંગ દરમિયાન હુમલો થયો હતો. શખ્સોએ લાકડી, ધોકા અને પથ્થરથી હુમલો કર્યો હતો.

પોલીસની સરકારી બોલેરો ગાડી પર હુમલો કરાયો

વાહન ચેકીંગ દરમિયાન મીઠાપુર પોલીસ પર વાહન ચડાવી પોલીસની સરકારી બોલેરો ગાડી પર હુમલો કરાયો હતો. જેમાં દ્વારકા - મીઠાપુર હાઇવે પર ચેકીંગ દરમિયાન નંબર પ્લેટ વગરની એક બોલેરો કારે પોલીસ પર જાન લેવા હુમલો કર્યો હતો. સ્થળ પરના ચેકીંગ કરતા પોલીસ કર્મીએ કાર રોકાવતા બોલેરો કાર ચાલકે પોલીસ પર કાર ફેરવી દેવા પ્રયાસ કર્યો હતો. જેમાં પોલીસની બોલેરો કારને ઉડાવી લાકડી, ધોકા દેખાડી પત્થર મારો કરી આરોપીઓ ભાગતા ફિલ્મી દ્ર્શ્યો સર્જાયા હતા.

જિલ્લા એલ.સી.બી. તેમજ એસ.ઓ.જી.એ બંદરી ગેંગના 6 આરોપીઓને ઝડપ્યા

જિલ્લા એલ.સી.બી. તેમજ એસ.ઓ.જી.એ બંદરી ગેંગના 6 આરોપીઓને ઝડપ્યા છે. ગુનાહિત ઇતિહાસ ધરાવતા તમામ 6 આરોપીએને ઝડપી ફરજમાં રૂકાવટ સહિતની કલમો લગાવી ફરિયાદ નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

  • Follow us on: