- ઉમરવાડા કબ્રસ્તાનમાં ડબલ મર્ડર કેસમાં કાર્યવાહી
- સુરત પોલીસે AIMIM નેતા ખુરશીદઅલીની કરી ધરપકડ
- ખુરશીદઅલીએ વીડિયો કોલના સ્ક્રીન શોર્ટ લીધા હતા
સુરતમાં ઓવૈસીની પાર્ટીના પૂર્વ પ્રમુખની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ઉમરવાડા કબ્રસ્તાનમાં ડબલ મર્ડર કેસમાં કાર્યવાહી થઇ છે. સુરત પોલીસે AIMIM નેતા ખુરશીદઅલીની ધરપકડ કરી છે. સૂત્રના જણાવ્યા પ્રમાણે હત્યા બાદ વીડિયો કોલ પર બન્નેના મૃતદેહ જોયા હતા. જેમાં ખુરશીદઅલી અને જમાઈ અસલમે સોપારી આપી હતી.
ખુરશીદઅલીએ વીડિયો કોલના સ્ક્રીન શોર્ટ લીધા હતા













