- અમદાવાથી રાજકોટ માટે સવારે 6 વાગ્યે વોલ્વો બસ ઉપડશે
- 5 ફેબ્રુઆરીથી શરુ થશે GSRTCની વોલ્વો બસની સુવિધા
- અમદાવાદ એરપોર્ટથી રાજકોટ માટે રૂ. 553 ભાડુ નક્કી કરાયું
રાજકોટવાસીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. જેમાં અમદાવાદ એરપોર્ટથી GSRTCની વોલ્વો બસ શરૂ થશે. રાજકોટના મુસાફરો ઓછી કિંમતે મુસાફરી કરી શકશે. 5 ફેબ્રુઆરીથી GSRTCની વોલ્વો બસની સુવિધા શરુ થશે.
અમદાવાથી રાજકોટ માટે સવારે 6 વાગ્યે વોલ્વો બસ ઉપડશે













