દાહોદ અને નર્મદા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ તથા અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા તેમજ બનાસકાંઠા,અરવલ્લી, જામનગર તથા રાજકોટ, ગીર સોમનાથ, ભાવનગરમાં વરસાદની આગાહી છે. તેમજ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ આ વરસાદ પ્રિ-મોન્સુનનો વરસાદ છે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. ત્યારે આજે 6 જૂને દાહોદ,છોટાઉદેપુર,તાપી,ડાંગ,વલસાડ, નવસારી,દમણ દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. તેમજ 7 જૂને દાહોદ,છોટાઉદેપુર,તાપી,ડાંગ,વલસાડ, નવસારી,દમણ દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.
વલસાડ, નવસારી,દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી
8 જૂન પંચમહાલ,નર્મદા,અમરેલી,ગીર સોમનાથ,દીવ,ભાવનગર,દાહોદ,છોટાઉદેપુર,તાપી,ડાંગ,વલસાડ, નવસારી,દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 9 જૂન ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, જૂનાગઢ, પંચમહાલ, નર્મદા, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારી,દ મણ દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે. 10 જૂન દ્વારકા,પોરબંદર, રાજકોટ, બોટાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, જૂનાગઢ, પંચમહાલ, નર્મદા, અમરેલી, ગીરસોમનાથ, દીવ, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે.
12 જૂને સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી
11 જૂને અમદાવાદ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, બોટાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, જૂનાગઢ, પંચમહાલ, નર્મદા, અમરેલી, ગીરસોમનાથ, દીવ, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે તથા 12 જૂને સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી છે.