ગુજરાતમાં ઘણા લાંચિયા અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ ACBની ઝપટે ચડતા હોય છે. લોકો પાસેથી સરકારી કામ કરાવવાના નામે લાંચ માંગતા લાંચિયા અધિકારીઓના લીધે દેશો વિકાસ રુંધાય છે.ત્યારે જૂનાગઢમાં ચોરવાડ નગરપાલિકાનો અધિકારી લાંચ લેતા ઝડપાતા ચકચાર મચી જવા પામી હતી.એક અરજદાર પાસે બ્લોક ફીટીંગનું બિલ પાસ કરાવવાના નામે લાંચની માંગણી કરી હતી.જે માટે તેણે કુલ 1,43,000ની માંગણી કરી હતી.
અરજદાર પાસે લાંચની માંગણી













