ગત વર્ષે સારું ચોમાસુ થતાં જુનાગઢનો સૌથી મોટો ડેમ ઓજત 2 ઓવર ફ્લો થઈ ચૂક્યો હતો અને જેમાં પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો હતો, હાલ ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે. ત્યારે ખેડૂતોને પાણીની ખૂબ જ જરૂરિયાત ઊભી થઈ છે, ત્યારે ઓજત બે ડેમમાંથી ખેડૂતોને ખેતી માટે પાણી વિતરણ કરવામાં આવ્યું હતું.
ઓજત 2 ડેમમાંથી પાણી છોડવામાં આવતા જેનો લાભ 25 ગામડાઓમાં થશે













