ખેડાના માતરનું ઊંઢેલા ગામ ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. ઊંઢેલા ગામમાં જૂથ અથડામણ થયું છે. ઊંઢેલાના સરપંચ ઈન્દ્રવદન પટેલની દાદાગીરીથી બે જૂથ વચ્ચે અથડામણ થયું છે. પંચાયતની જમીન પર લગ્નમંડપ બાંધવાને લઈને બબાલ થઈ છે. 'અમારા પાણીના જગ લેવા હોય તો જ ગ્રામ પંચાયતની જમીનમાં લગ્નમંડપ બાંધવા દઈએ' તેવું કહેતા વિવાદ સર્જાયો છે.
ફરિયાદીએ લગ્નપ્રસંગ માટે પંચાયતની જમીન લીધી હતી













