રેલવે સ્ટેશન પર યાત્રીઓના અવારનવાર ફોન ચોરી થતા હોય છે. ચોરો લોકોની નજર ચૂકાવીને મોબાઈલ ચોરી કરી લેતા હોય છે. તો સુરતના લસાણકામાંથી 2 મોબાઈલ ચોરો ઝડપાયા હતા. આ 2 મોબાઈલ ચોરોએ દિલ્હીથી સુરત ખાતે મોબાઈલ ચોરી કરવા આવ્યા હતા. આ ચોરો લોકોને ટાર્ગેટ કરીને તેમના મોબાઈલ ઝૂંટવીને નાસી જતા હતા.જેના લીધે બચીને નાસી જતા લોકોની પકડમાં આવતા નહોતા. તેઓ પોલીસની ઝડપે ચડી ગયા હતા.
2 મોબાઈલ ચોર ઝડપાયા













