દેશમાં મહિલાઓ હવે સુરક્ષિત રહી નથી. દુષ્કર્મ અને છેડતીના બનાવો અવારનવાર સામે આવતા રહે છે. તો ઘણીવાર લગ્નની લાલચ આપીને પણ સ્ત્રીઓનું શોષણ કરવાની ઘટનાઓ બને છે. આરોપીઓ સગીરા કે યુવતીઓને ફોસલાવીને જાળમાં ફસાવતા હોય છે. તેવા ઘણા કિસ્સાઓ અવારનવાર સામે આવે છે. ત્યારે આવો જ એક બનાવ વડોદરામાંથી સામે આવ્યો હતો. જેમાં સગીરા સાથે લગ્નની લાલચ આપીને આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું.
સગીરા પર દુષ્કર્મની ઘટના













