જમ્મૂ કાશ્મીરમાં થયેલા હુમલાને દેશભરમાં લોકોએ વખોડયો છે તો મોરારી બાપુએ પહેલગામ આતંકી હુમાલામાં મોતને ભેટનાર મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે,જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં ગઇકાલે આતંકી હુમલામાં 27 પર્યટકોની હત્યા વિશે દુઃખ પ્રગટ કરતાં મોરારી બાપિએ માનસ શ્રીનગર રામકથામાં કહ્યું હતું કે, મારી વ્યાસપીઠ સાથે જોડાયેલા તમામ શ્રોતાઓ વતી દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ પાઠવું છું તથા જે વ્યક્તિઓ ઘાયલ થયાં છે તેઓ વહેલા સાજા થઇ જાય તેવી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના.
કથા સાથે જોડાયેલા વ્યક્તિઓ સુરક્ષિત : મોરારી બાપુ













