વાહનોમાં શોર્ટ સર્કિટના કારણે ઘણીવાર આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે. જેમાં ઘણું નુકસાન વેઠવાનું આવતું હોય છે. ઘણીવાર ચાલુ વાહને શોર્ટ સર્કિટ થતા કાર ચલાવનાર ડ્રાઈવરનો જીવ પણ જોખમાતો હોય છે. જેમાં ઘણીવાર જાનમાલને ખૂબ જ મોટું નુકસાન ભોગવવાનું આવતું હોય છે.તેમજ હાઈવે પર ચાલુ વાહનમાં આગ લાગવાની ઘટનાઓ બનતી રહે છે. આવો જ એક બનાવ મોરબીના માળિયા-હળવદ હાઈવે પર આગનો બનાવ બન્યો હતો.
ડમ્પરમાં આગ લાગી













