ગુજરાતમાં રખડતા શ્વાનોનો આતંક ખૂબ જ વધી ગયો છે.રસ્તે રખડતા કૂતરાઓ રાહદારી લોકો અને વાહનચાલકોને કરડવાના કેસમાં ઘણો વધારો થયો છે, જેના લીધે લોકોમાં શ્વાનોને લઈને ભારે ડરનો માહોલ જોવા મળે છે. ત્યારે તંત્ર દ્વારા કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો માંગ કરે છે.ત્યારે સુરત શહેરમાં રખડતા કૂતરાનો આતંક જોવા મળ્યો છે.જેના લીધે લોકો ભયમાં મૂકાયા છે.
સોસાયટીમાં રખડતા કૂતરાઓનો ત્રાસ













