ગુજરાતમાં કોઈને કાયદાનો કે ખાખીની સજાનો ડરના હોય તેમ વિવિધ ગુનાઓને અંજામ આપે છે ક્યારેક કોઈ વ્યક્તિ નકલી અધિકારી બની જાય છે તો ક્યારેક કોઈ નકલી સર્ટીફિકેટ કે ડોક્યુમેન્ટ બનાવવા લાગે છે. રાજ્યમાં ઘણી ઘટનાઓ નકલી ડોક્ટરોની પણ બની છે. ત્યારે હવે નર્મદામાં નકલી ઇન્કમ સર્ટી કૌભાંડ સામે આવ્યું છે.
નકલી ઇન્કમ સર્ટી કૌભાંડ














