કચ્છમાં યોજાયેલા પશુ મેડિકલ કેમ્પમાં એક્સપાયરી ડેટની દવાનો મુદ્દો ગરમાયો છે અને આ મામલે રાજ્યની પશુપાલન નિયામક કચેરીના તપાસના આદેશ અપાયા છે.


જવાબદાર સામે કરવામાં કાર્યવાહી

તાજેતરમાં જવાબદાર સામે કરવામાં કાર્યવાહી જેમાં કેમ્પમાં એક્સપાયરી ડેટની દવા વાપરવામાં આવી હતી જેના કારણે પશુપાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મેડિકલ કેમ્પમાં આ પ્રકારે એક્સપાયરી ડેટ વાળી દવા વાપરવાની ગંભીર બેદરકારી જોવા મળી હતી.

જવાબદાર સામે કરવામાં કાર્યવાહી

આ મામલાને ગંભીરતાથી લઇને રાજ્યની પશુપાલન નિયામક કચેરી દ્વારા તપાસના આદેશ અપાયા છે અને એકસપાયરી દવાઓ ક્યાંથી આવી તેની તપાસ કરવામાં આવી રહી છે. પધ્ધર ગામે યોજવામાં આવેલ જાતીય આરોગ્ય સારવાર કેમ્પ એકઝપાયરી ડેટની દવા વાપરવામાં આવી હતી અને આ મામલે તપાસ જવાબદાર સામે કરવામાં કાર્યવાહી કરવામાં આવશે


  • Follow us on: