વડોદરાના શિનોર તાલુકામાં 5000 વીઘામાં કેળાની ખેતી ખેડૂતો કરે છે, કેળાના 20 કિલોના 50 રૂપિયા ભાવ તળિયે જતા રહેતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે, મીઠા કરતાં પણ કેળાના ભાવ નીચે ગયા હોવાની વાત સામે આવી છે, ખેડૂતોને કેળાની ખેતીમાં મોટુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, શિનોર તાલુકાના ખેડૂતોને એક વીઘા કેળાનો પાક તૈયાર કરતા 50 થી 60 હજાર ખર્ચ લાગે છે અત્યારના કેળાના ભાવ પ્રમાણે 30 હજારની વીઘે આવક છે.
કેળાનું વાવેતર કરતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો













