અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની દુઘટના બાદ રાજ્યમાં શોકનો માહોલ છે. તો બી.જે.મેડિકલ કોલેજના વિધાર્થીઓમાં ભય જોવા મળી રહ્યો છે. આ ડરના માહોલમાંથી બહાર નિકળવા માટે તેઓ પોતાના વતન પરત ફર્યા છે. દાહોદના કેટલાક વિદ્યાર્થીઓ ફરી તેમના ઘરે આવ્યા છે. અને માતા-પિતાને મળ્યા છે. ઘરે આવેલા પોતાના બાળકને હેમખેમ જોઇ માતા-પિતા ભાવુક થયા હતા. 8 વિધાર્થીઓ બસ દ્વારા દાહોદ પહોંચ્યા હતા.
હોસ્ટેલ સાથે અથડાયુ વિમાન













