અમદાવાદમાં એર ઇન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટના સૌ કોઇ માટે ખરાબ સપના સમાન બની ગઇ છે. જે જીવનભર સાથે રહેશે. આ દુર્ઘટનામાં 242 યાત્રીઓમાંથી માત્ર એક જ મુસાફર જીવિત બચ્યો હતો. અને બાકીના યાત્રીઓ મોતને ભેટ્યા હતા. બોય્ઝ હોસ્ટેલ પર પડેલા વિમાનના કાટમાળને હટાવીને તેની તપાસ શરુ કરવામાં આવી છે. પ્લેનના કાટમાળને વિદેશ મોકલવામાં આવશે. અને ત્યાં દુર્ઘટના માટે ક્યાં કારણો જવાબદાર છે. તે અંગે તપાસ હાથ ધરાશે.
પ્લેન ક્રેશની તપાસનો ધમધમાટ













