અમદાવાદથી લંડન જતાં એર ઇન્ડિયાના વિમાનની સર્જાયેલી ગમખ્વાર દુર્ઘટનામાં રાજ્ય સરકારે બચાવ અને રાહત કામગીરી સાથે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી હતી.આ ઘટનામાં 250 કરતાં વધુ લોકો મોતને ભેટ્યા હતાં. ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મૃતકોની ઓળખ માટે તેમના પરિજનોના DNA સેમ્પલ લેવાયા હતાં.
મેસ ઉપર પ્લેન ક્રેશ થતા ઇજાગ્રસ્ત થયા હતા 50 લોકો













