અમદાવાદમાં એર ઈન્ડિયાના બોઈંગ વિમાન ક્રેશ થયા બાદ DGCA દ્વારા ઉડાન પહેલા બોઇંગ 787-8/9 વિમાનની તપાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પ્લેન ક્રેશની ઘટના બાદ એર ઈન્ડિયાનું નિવેદન સામે આવ્યું છે. એર ઈન્ડિયાએ યાત્રીઓ અને તેના ક્રુ મેમ્બરોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. બીજી તરફ એર ઈન્ડિયાના બોઇંગ 787-8/9 વિમાનની તપાસમાં 33 માંથી 26 વિમાનોની તપાસ પૂર્ણ કરવામાં આવી છે. જેથી આ 26 વિમાનોને ઉડાન માટે મંજૂરી મળી છે.
26 વિમાનોને ઉડાન માટે મંજૂરી મળી













