અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટના બની છે. ફ્લાઈટમાં સવાર લોકોના મોત થયા છે. અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું પ્લેન જઈ રહ્યું હતું. ક્રેશ થયેલા આ પ્લેનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હતા. જેમનું આ ઘટનામાં મોત થયું છે. તેમના મોતથી જૂનાગઢનું ચણાકા વિજય રૂપાણીનું પૈતૃક ગામ છે જેમાં શોકનો માહોલ છવાયો છે. વિજય રૂપાણીએ કરેલા કામોથી ચણાકા ગ્રામજનો પ્રભાવિત છે.
વિજય રૂપાણીનું પૈતૃક ગામમાં શોકનો માહોલ













