અમદાવાદના જમાલપુરમાં મનપાનું બુલડોઝર ફરી વળ્યું છે, સના 7 બિલ્ડિંગ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે, મંજૂરી વગર બંધાયું હતું 9 માળનું બિલ્ડિંગ અને આ વાત કોર્પોરેશનને ધ્યાને આવતા તેમણે બિલ્ડિંગ તોડી પાડયું છે. તો આ બિલ્ડિંગમાં ઘણા લોકો રહેવા પણ આવી ગયા હતા અને તેમની સાથે છેતરપિડીં થઈ હોવાની વાત સામે આવી છે.
સલીમ પઠાણે બનાવ્યું હતું ગેરકાયદે બિલ્ડિંગ













