અમદાવાદમાં ગત 12મી જૂને લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ ટેક ઓફ થયાની થોડીક જ ક્ષણોમાં ક્રેશ થઈ હતી. આ દુર્ઘટનામાં 270 જેટલા લોકોના મોત થયા હતાં. અમદાવાદ એરપોર્ટ પર આ દુર્ઘટના બાદ ફરી વાર એક ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાતા ટેક ઓફ રદ કરી દેવાયુ હતું. જેના કારણે મુસાફરોને ફ્લાઈટમાંથી નીચે ઉતારી દેવાયા હતાં.
ટેકનીકલ ખામીના કારણે અમદાવાદમાં ટેકઓફ રદ













