ગુજરાતમાં રફતારના રાક્ષસોનો આતંક વધી રહ્યો છે. ગાડીઓ પુરપાટ દોડાવીને નિર્દોષ લોકોનો ભોગ લઈ રહ્યાં છે. અમદાવાદના નહેરૂનગર વિસ્તારમાં સ્થિત ઝાંસીની રાણીના પૂતળા પાસે BRTS રૂટમાં અકસ્માત થતાં બે લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં છે. આ અકસ્માતની ઘટનામાં પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. નબીરાઓએ કારની રેસ લગાવી હતી.
પુરપાટ જતી કારે એક્ટિવાને ટક્કર મારી હતી













