અમદાવાદમાં પોસ્ટર વિવાદ બાદ પર ટ્રાફિક DCPનું નિવેદન સામે આવ્યું છે. ટ્રાફિક અવેરનેસ માટે NGOએ પોસ્ટરો લગાવ્યા હતા. પોસ્ટરો વિવાદિત હોવાનું ધ્યાને આવતા હટાવાયા છે. એનજીઓને કડક શબ્દોમાં સૂચના અપાઇ છે. વિવાદિત પોસ્ટર ન લગાવવા સૂચના અપાઇ છે. પોસ્ટરોનું અર્થઘટન ખોટી રીતે થતા હટાવાયા છે.

Rajkot News: GUJCTOCના ફરાર થયેલા બે આરોપી ઝડપાયા, બંને સામે 38 ગુના દાખલ થઈ ચૂક્યા છે












