મુસાફરોને વિનંતી છે કે ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખી મુસાફરી શરૂ કરે. ટ્રેનોની વિગતવાર માહિતી માટે કૃપા કરી www.enquiry.indianrail.gov.in પર અવલોકન કરે.
આ ટ્રેન અરક્કોણમ, પેરંબુર, ચેન્નઈ એગ્મોર, તાંબરમ અને ચેંગલપટ્ટુ સ્ટેશનો પર નહીં જાય
1.18, 25 સપ્ટેમ્બર તથા 2, 9, 16, 23, 30 ઑક્ટોબર અને 6 નવેમ્બર 2025ના રોજ અમદાવાદથી ચાલનારી ટ્રેન સંખ્યા 09419 અમદાવાદ – તિરુચિરાપલ્લી સાપ્તાહિક સ્પેશિયલ પરિવર્તિત માર્ગ વાયા રેનીગૂંટા, તિરુત્તાની, મેલપક્કમ, કાટપાડી અને વેલ્લોર કૅન્ટ ના રસ્તે ચાલશે. આ દરમિયાન આ ટ્રેનને તિરુત્તાની સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યુ છે. આ ટ્રેન અરક્કોણમ, પેરંબુર, ચેન્નઈ એગ્મોર, તાંબરમ અને ચેંગલપટ્ટુ સ્ટેશનો પર નહીં જાય.













