અમદાવાદમાં ચોમાસા પહેલા પ્રિ મોન્સૂન કામગીરીના મોટા દાવાઓની પોલ ખુલી ગઈ છે. શહેરમાં સામાન્ય વરસાદમાં જ ઠેર ઠેર પાણી ભરાઈ ગયાં છે. શહેરના અંડરબ્રિજ અને રસ્તાઓ પર પાણી ભરાઈ ગયાં છે. તંત્રની બેદરકારીના કારણે શહેરમાં બે લોકોએ જીવ ગુમાવ્યો હોવાની વિગતો સામે આવી છે. શહેરના ઘી કાંટા અને ઓઢવ વિસ્તારમાં ગંભીર બેદરકારીએ બે લોકોના જીવ લીધા છે.
સ્ટ્રીટ પોલ પર કરંટ લાગતા યુવકે ત્યાં જ દમ તોડ્યો













