સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા અને મહત્વના સમાચાર વાંચો

1. Trump on Oman Ship Attack: ભારતે અમેરિકી રાજદૂતને તલબ કરતા જ ડોનાલ્ડ ટ્રમ્પે નિવેદન આપતા ઇરાન પર લગાવ્યા આરોપ

2. Odisha સરકારનો સૌથી મોટો નિર્ણય, સરકારી સ્કૂલ-કોલેજોમાં KGથી લઈને PG સુધીનું ભણતર હવે તદ્દન મફત!

3. India News: અચાનક ફેસબુક અને ઈન્સ્ટાગ્રામનું સર્વર ડાઉન થયું, વિશ્વમાં કરોડો યુઝર્સ હેરાન

4. Ahmedabad એરપોર્ટ પર કસ્ટમ્સનું મોટું ઓપરેશન: દુબઈની ફ્લાઈટના ટોયલેટમાંથી રૂ.4.26 કરોડનું સોનું ઝડપાયું

5. SpaceX નો IPO 4400 કર્મચારીઓને બનાવશે કરોડપતિ, આ રીતે તૂટશે રેકોર્ડ

6. Air India Plane Crash: એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના તપાસ રિપોર્ટમાં વિલંબ કેમ? AAIBએ જણાવ્યુ કારણ

7. West Bengal:પશ્ચિમ બંગાળની સરકારી બિલ્ડિંગમાં 4,000 EVM બળીને ખાખ, ષડયંત્રની આશંકા

8. FIFA World Cup 2026 : 96 વર્ષ બાદ વર્લ્ડ કપમાં આ ટીમ સાથે ટકરાશે USA, જાણો કેમ ખાસ?

9. Amarnath Yatra 2026: 3 જુલાઇએ અમરનાથ યાત્રા.. અમિત શાહે સુરક્ષાને લઇને આપ્યા આદેશ

10. NZ Women Contract: ન્યુઝીલેન્ડના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી સુઝી બેટ્સ અને સોફી ડિવાઇન આઉટ

  • Follow us on: