સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

1. Gandhinagar News: પૂર્વ IAS કે.રાજેશ સામે મોટી કાર્યવાહી, સરકારે ફરજિયાત નિવૃત્તિના આદેશ આપ્યા

2. Asian Games: શ્રીલંકાને 124 રને હરાવી ભારત ફાઇનલમાં, પાકિસ્તાન સામે થશે ગોલ્ડ મેડલ મેચ

3. Gandhinagar News: કેપ્ટન સ્મિત મચ્છરને રાજ્ય સરકાર 25 લાખ રૂપિયા આપશે, ગરિમા એવોર્ડથી સન્માનિત કરાશે

4. Fact Check: તો શું હવે દર શનિવારે બેંકો રહેશે બંધ? સામે આવ્યું વાયરલ નોટિફિકેશનનું સત્ય

5. Asian games: 1962 પછી પહેલીવાર ભારતીય રેસલર ફાઇનલમાં, નિતેશ સિવાચે ગ્રીકો-રોમનમાં રચ્યો ઈતિહાસ

6. Mamata Banerjee ને સુપ્રીમ કોર્ટે આપ્યો ઝટકો! TMCના 4 બેન્ક ખાતાને અનફ્રીઝ કરવા માટે કર્યો ઇનકાર

7. Reality Show : બિગ બોસ 20માં મિડ વીક એલિમિનેશન, આ કન્ટેસ્ટન્ટનું કપાયું પત્તું!

8. Indian Save Israel Citizen: સેન્ડ્રા સેમ્યુઅલે 26/11 હુમલામાં બચાવ્યો હતો ઇઝરાયલી માસૂમનો જીવ, જાણો શુ હતી ઘટના?

9. 2008 Ahmedabad Serial Blasts: અમદાવાદ સીરિયલ બ્લાસ્ટના દોષિતની મોતની સજા પર SCની રોક

10.Train Cancelled: 1 ઓક્ટોબરથી રેલવે મુસાફરો માટે મોટા ફેરફાર, 19 ટ્રેનોના રૂટ ડાયવર્ટ, જાણી લો ટાઇમટેબલ