અમદાવાદમાં પોલીસકર્મીઓ પર કાર ચડાવી હત્યાનો પ્રયાસ કરનાર ડ્રગ્સ પેડલરની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં આરોપી પોલીસકર્મીઓને કચડી નાખવાનો પ્રયાસ કરતો જોવા મળે છે. પોલીસે આરોપી પાસેથી લાખો રૂપિયાનું MD ડ્રગ્સ પણ જપ્ત કર્યું છે.
પોલીસ પર કાર ચઢાવી હત્યાનો પ્રયાસ













