અમરેલીના વડીયા પંથકમાં સારો વરસાદ થતાં ખેડૂતો હરખાયા અને સારી ઉપજની આશાઓ અને અપેક્ષાઓ સેવાઈ હતી અને અચાનક આ પંથકમાં ભૂંડ નીલગાયના આતંકથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. અરજનસુખ ગામના હરસુખભાઈના ખેતરમાં 8 વિઘાના સોયાબીનનો પાક ખોદીને ખાઈ ગયા અને થોડા રહેવા દીધા છે એમાં કોઈ વધે એમ નથી. રાત દિવસ આ ભૂંડ અને નીલગાયનો ત્રાસ છે.
ખેતી કેવી રીતે કરવી એ મુશ્કેલી?













