સાવરકુંડલા તાલુકાનું મઢડા ગામમાં થોડા દિવસ પહેલા વાડી વિસ્તારમાં રહેતા પશુપાલકની હત્યા કરીને લાશને પાણીના ખાડા પાસે નાખી દીધી હતી. કરલા ગામ જવાના જુના રસ્તે જીલુભાઈ ખોખાભાઈ વાઘોશી ઉંમર વર્ષ 55 રહેવાસી મઢડા ગામના આધેડની તીક્ષણ હથિયાર અને બોથડ પદાર્થ મારી હત્યા કરી નાખવામાં આવી હતી. પ્રથમ દ્રષ્ટિએ પોલીસને ખાડામાં પડી જવાથી મૃત્યુ થયું હોય તેવી પોલીસ ચોપડે એડી દાખલ કરવામાં આવી હતી. પરંતુ પોલીસને શંકા જતા તપાસમાં હત્યા જણાતા તેમને પીએમ માટે પ્રથમ વીજપડી ત્યારબાદ સાવરકુંડલા અને ફોરેન્સિક પીએમ માટે ભાવનગર લઈ જવામાં આવ્યા હતા.
ભત્રીજાએ કાકાની હત્યા કરી













