અમરેલીમાં સિંહણના મોત મામલે તપાસનો ધમધમાટ શરુ થયો છે. 40 જેટલા વન કર્મચારીઓ દ્વારા લીલીયા રેન્જમાં સ્કેનીંગ શરુ કરાયું છે.
વન વિભાગે ચાર ગામમાં સ્નેકિંગ પ્રક્રિયા હાથ ધરી
સિંહણના મોતના મામલે હવે વન વિભાગ હરકતમાં આવ્યું છે. વન વિભાગે ચાર ગામમાં સ્નેકિંગ પ્રક્રિયા હાથ ધરી છે તો સાથે સાથે સિંહણને મોતને ઘાટ ઉતારનારને શોધવા પણ કવાયત ચાલી રહી છે.













