અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના નડાળા ગામે કુળદેવી સયડ માતાના મઢમાં ચોરી થતા ખળભળાટ મચી ગયો છે. તસ્કરોએ 50 હજારની મતાની ચોરી કરી હતી.
કુળદેવી સયડ માતાના મઢમાં ચોરી
નડાળા ગામે આવેલ બકોતરા પરીવારની કુળદેવી સયડ માતાના મઢમાં રાત્રીના સમયે અજાણ્યા ત્રણ ચોરોએ તાળું તોડી અંદર પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.













