આણંદ જિલ્લાના આંકલાવ તાલુકામાં એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે, જેમાં રણપીપળી ગામમાં વીજ કરંટ લાગવાથી એક યુવાન ટ્રેક્ટરચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે અને ગ્રામજનોમાં વીજ કંપની પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે.
હાઈટેન્શન લાઈનનો વાયર તૂટી પડતા અકસ્માત













