કચ્છના અંજાર શહેરમાં એક વિવાદાસ્પદ ઘટનાને કારણે માહોલ તંગ બની ગયો હતો. શહેરમાં લાગેલા 'આઈ લવ મોહમ્મદ' લખેલા હોર્ડિંગ્સ પર અજાણ્યા શખ્સો દ્વારા 'જય શ્રી રામ' લખેલું પોસ્ટર લગાવી દેવાતાં બે સમુદાયો વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ હતી.
અંજારમાં આઇ લવ મોહમ્મદના હોર્ડિંગ્સનો વિવાદ













