બનાસકાંઠામાં પોલીસકર્મીનું હાર્ટ એટેકથી મોત થયાની ઘટના સામે આવી છે. પાંથાવાડામાં પોલીસકર્મીનું હાર્ટ એટેકથી મોત થયું છે. પોલીસકર્મી પેટ્રોલિંગમાં હતા તે વખતે હાર્ટ એટેક આવ્યો હતો. ધાનેરા ખાતે પીએમ બાદ મૃતક પ્રભુજીના મૃતદેહને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિધિ કરવામાં આવી છે .
બનાસકાંઠામાં પોલીસકર્મીનું હાર્ટ એટેકથી મોત













