અરવલ્લી જિલ્લાના બાયડમાં ગાબટ ગામને તાલુકો બનાવાની માગ ઉઠી રહી છે. સરકારે તાજેતરમાં કેટલાક નવા તાલુકાઓ અને જિલ્લા બનાવ્યા છે જેમાં ગાબટનો સમાવેશ કરાયો નથી જેથી લોકોમાં ગાબટને તાલુકો બનાવાની માગ તીવ્ર બની રહી છે.
ગાબટ ગામને તાલુકો બનાવવાની સરકારે જરુર છે.
આજે બાયડમાં ગાબટને તાલુકો બનાવાની માગ સાથે ગ્રામજનોએ ધરણા કર્યા હતા. ગ્રામજનોએ કહ્યું હતું કે ગાબટને તાલુકો બનાવવાની તાતી જરુરીયાત છે અને તેથી ગાબટ ગામને તાલુકો બનાવવાની સરકારે જરુર છે.













