ભાવનગરમાં સતત વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદના પગલે નદી નાળા છલકાયા છે. તો બીજી તરફ પૂરની સ્થિતિ સર્જાતા અનેક જગ્યાએ લોકો ફસાયા હોવાનું સામે આવી રહ્યું છે. તેવામાં વલ્લભીપુરમાં ફાયર વિભાગની ટીમે 14 લોકોનું રેસ્ક્યુ કર્યું છે. સેવાભાવી સંસ્થાના કાર્યકરો પણ રેસ્ક્યુમાં જોડાયા હતા. ઉપરવાસ પડેલા ભારે વરસાદના કારણે કાળુભાર અને ખારો નદીના પાણી વધી જવાના કારણે 14 ગ્રામજનો ફસાયા હતા.
વલ્લભીપુરમાં 14 લોકોનું રેસ્ક્યુ













