ભાવનગરમાં કોમી વૈમનસ્ય ફેલાવનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે સોશિયલ મીડિયામાં રિલ્સ બનાવનાર ત્રણ આરોપીને ઝડપી પાડ્યાં છે. એક યુવકની હત્યા મુદ્દે ખૂન કા બદલા ખૂન હજુ બદલો લેવાશે તેવી રિલ્સ બનાવતા પોલીસ સક્રિય થઈ હતી. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી આ રિલ્સ બનાવનાર ત્રણેય આરોપીઓને પોલીસે પકડ્યા હતાં. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ખૂન કા બદલા ખૂન, હજુ બદલો લેવાશે તેવી રિલ્સ બનાવી













