જિલ્લા રોજગાર વિનિમય કચેરી-બોટાદ દ્વારા બોટાદ જિલ્લાનાં રોજગાર ઇચ્છુકોને રોજગારી પ્રાપ્ત થાય તેવાં હેતુસર ટોયોટા કંપની માટે ટ્રેઇની ઓપરેટરની જગ્યા માટે ૧૮ થી ૨૫ વર્ષની વયમર્યાદા તેમજ ધોરણ-૧૦ / ધોરણ-૧૨ પાસ / આઇટીઆઇ / ગ્રેજ્યુએટની લધુત્તમ શૈક્ષણિક લાયકાત ધરાવનાર માટે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી ભરતીમેળો યોજાશે.
જોબસીકર માટેની રજીસ્ટ્રેશન લીંક ભરવાની રહેશે













