બોટાદના તાજપરથી ડિગ્રી વગરનો ડૉક્ટર ઝડપાયો છે. ઘણી આવા ડિગ્રી વગરના ડમી ડૉક્ટરો ઝડપાતા હોય છે જે લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો હર્ષિત બાલા નામનો ડમી ડૉક્ટર ઝડપાયો છે. ભાડાના મકાનમાં ક્લિનિક ચલાવતો હતો. ડિગ્રી વગર છેલ્લાં ત્રણ વર્ષથી પ્રેક્ટિસ કરતો હતો. એલોપેથીક દવાના 41 હજારથી વધુના મુદ્દામાલ સાથે ડૉક્ટરની ધરપકડ કરવમાં આવી છે.
41 હજારથી વધુના મુદ્દામાલ સાથે ડૉક્ટરની ધરપકડ













