બોટાદના ગઢડા તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદથી કોઝવે પર પાણી ફરી વળતા રસ્તો બંધ થયો છે. લાખણકા, અડતાળા, ખોપાળા, વિરડી, ઉગામેડી, વનાળી, ગામે મુશળધાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા છે. ધોધમાર વરસાદથી નદી નાળા, ચેકડેમ છલકાયા છે.

Vadodara: સમા ખાતે મંત્રી જીતુ વાઘાણી અને સ્થાનિક નેતાઓની હાજરીમાં વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી












