બોટાદની એક ચકચારજનક ઘટના સામે આવી છે. જેમાં પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલા એક આરોપીનું હાર્ટએટેકથી મોત થયું છે. આ ઘટના બાદ પોલીસ બેડામાં પણ દોડધામ મચી ગઈ છે. બોટાદ પોલીસે ભરતભાઈ બચુભાઈ ગોહિલ નામના વ્યક્તિની પ્રોહિબિશનના ગુનામાં ધરપકડ કરી હતી.
આરોપીને હાર્ટએટેક આવતા હોસ્પિટલ ખસેડાયો હતો













