પોરબંદર GMB નિંદ્રા માંથી જાગ્યું છે. પોરબંદરના લાકડીબંદર નજીક આવેલ ડેક બ્રિજ (પુલ) જર્જરીત હાલતમાં હોવાના કારણે બંધ કરવામાં આવ્યો છે. અંદાજિત 80 વર્ષ જુનો ડેક બ્રિજ (પુલ) જર્જરીત હાલતમાં હોવાના કારણે GMB દ્વારા મોટા વાહનો ચલાવવા પર પ્રતિબંધ લગાવી બેરીકેટ મુકવામાં આવ્યા છે. પાદરા ગંભીરા બ્રિજની ઘટના બાદ સરકાર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે.
લાકડીબંદર નજીક આવેલ ડેક બ્રિજ જર્જરીત













