અમદાવાદ શહેરમાં શિક્ષણ જગતને શરમજનક બનાવતી એક ગંભીર ઘટના સામે આવી છે. ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં એક વિદ્યાર્થી પર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલો કોઈ બહારની વ્યક્તિએ નહીં પરંતુ સ્કૂલના જ અન્ય વિદ્યાર્થીઓએ કર્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ ઘટનાથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભય અને ચિંતાનો માહોલ ફેલાઈ ગયો છે.
શાળામાં હિંસાએ એ ચેતવણીરૂપ કિસ્સો













