અમદાવાદમાં વાડજ પોલીસે નકલી નોટ સાથે એક શખ્સની ધરપકડ કરી છે. નાસ્તાની દુકાનમાં નકલી નોટ વટાવવા જતા આરોપી પકડાયો હતો. જિગર શાહની 500ના દરની 25 નોટો સાથે વાડજ પોલીસે ધરપકડ કરી છે. અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ નોટ ક્યાંથી આવી છે. અને જિગર શાહ બીજા ક્યા સ્થળે નકલી નોટો વટાવી ચુક્યો છે. તે અંગે તજવીજ હાથ ધરવામાં આવી છે.
નકલી નોટ સાથે એકની ધરપકડ













