અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાંથી સારવાર માટે લઈ જતા ભાગી ગયેલો આરોપી ફરી વખત પોલીસના સંકજામાં આવ્યો છે. અમદાવાદથી ભાગેલો આરોપી બે રાજ્યો ફરી પોલીસ સમક્ષ હાજર થયો હતો. જ્યાંથી પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. ઘરફોડ ચોરીના ગુનામાં ઝડપાયેલો આરોપી અર્જુન રાજપૂત 18 એપ્રિલના રોજ પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયો હતો.
3 માર્ચે શિવરંજની વિસ્તારમાં બની હતી ઘટના













