અમદાવાદ એરપોર્ટ પરથી વધુ એક વખત દાણચોરી ઝડપાઈ છે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી 2.5 કરોડ રૂપિયાના સોનાની દાણચોરી ઝડપાઈ છે. દુબઈથી પેસેન્જરે બેગના મોજામાં સોનું સંતાડ્યું હતું. જો કે ચેકિંગ દરમિયાન આ સોનાની દાણચોરી ઝડપાઈ છે. આરોપીઓ સામે કસ્ટમ વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર દાણચોરીની ઘટનાઓ વધી













